ખેડબ્રહમા ખાતે રવિકૃષિ‍ મહોત્‍સવ યોજાયો….

તા. ૨૧-૧૨-૨૦૧૪ ના રોજ ખેડુત સાબરકાંઠા જીલ્‍લાનો ખેડબ્રહમા, વિજયનગર અને પોશીના તાલુકાનો રવિ કૃષિ‍ મહોત્‍સવ, ખેડૂત તાલીમ કેન્‍દ્ર ખેડબ્રહમા ખાતે યોજાયો…..

આ પ્રસંગે કૃષિ‍ અને સહકાર મંત્રીશ્રી બાબુભાઇ બોખરીયા અને અન્‍ન અને નાગરિક પુરવઠા બોર્ડના ચેરમેન ભૂપેન્‍દ્ર લાખાવાલા તથા અન્‍ય મહાનુભાવો ઉપસ્થિત રહેલ. માન. મંત્રીશ્રીએ ઉદબોધનમાં જણાવ્‍યુ કે, ગુજરાત એ કૃષિ‍ મોડલ રાજય તરીકે વિકસી રહયું છે. સાબરકાંઠા જીલ્‍લો એનીમલ હોસ્‍ટેલ અને કામઘેનુ યુનીવસીટી ધ્‍વારા સમ્રગ રાજયના ધરતીપુત્રોને ખેતી અને પશુપાલન ક્ષેત્રે નવિન આયામો સર કરાવશે.

માન. મંત્રીશ્રીએ ખેડબ્રહમા તાલુકાના ગલોડીયા ખાતે પશુવ્‍યંધત્‍વ, નિદાન અને સારવાર કેમ્‍પની દીપ પ્રાગ્‍ટય કરી ખુલ્‍લો મુકેલ.
ખેડબ્રહમાં રવિ કૃષિ‍ મહોત્‍સ્‍વમાં કૃષિ‍ મંત્રીશ્રી, ચેરમેનશ્રી અને અન્‍ય મહાનૂભાવોના હસ્‍તે ખેતીવાડી, બાગાયત અને પશુપાલનના ૧૧૧ લાભાર્થીઓને રૂા. ૫૪.૦૦ લાખથી વધુની સહાય આપવામાં આવેલ….DSC02221 DSC02234 DSC02240 DSC02261 DSC02263 DSC02270

One Response

  1. Reggie January 22, 2017 Reply
Click on a tab to select how you'd like to leave your comment

Add a Comment

Your email address will not be published. Required fields are marked *