શાળા પ્રવેશોત્સિવ તૃતિય દિવસ

            આજ રોજ તા.૧૦-૦૬-૨૦૧૭ નાં રોજ શ્રી, એ.ડી. ચુડાસામા, ડી.આઈ.જી.પી. પંચમહાલ ગોધરા રેન્જએ વિજયનગર તાલુકાની બિલડીયા પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહીને ધોરણ-૧ નાં બાળકોને શાળામાં પ્રવેશ અપાવેલ. આ સમયે જીલ્લા વિકાસ અધીકારીશ્રી હર્ષ વ્યાસ (આઈ.એ.એસ) પણ ઉપસ્થિત રહેલ.

 

Click on a tab to select how you'd like to leave your comment

Add a Comment

Your email address will not be published. Required fields are marked *