સ્ટેક હોલ્ડર કન્સલ્ટેશ ન વર્કશોપ યોજાયો

          સમગ્ર ગુજરાત માં સર્વ પ્રથમ વખત સ્ટ્રેટેજી પ્લાનીગ ફોર ઓ.ડી.એફ સસ્ટેનીબીલીટી અંતર્ગત યુનિસેફ દ્વારા હિમતનગર ખાતે સ્ટેક હોલ્ડર કન્સલ્ટેશ ન વર્કશોપ ઓન સોશોયલ એન્ડ બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન નું આયોજન કરવામાં આવેલ. જેમાં ડી.આર.ડી.એ નાં એસ.બી.એમ. નાં અધિકારી – કર્માચારીઓ તથા ગુજરાત યુનિસેફ નાં સમગ્ર રાજ્યના અધિકારીઓ ઉપસ્થિત રહેલ. જીલ્લા કલેકટરશ્રી અને જીલ્લા વિકાસ અધિકારીશ્રી એ આ વર્કશોપ માં ઉપસ્થિત રહી જીલ્લા ની એ.ડી.એફ. કામગીરી અને આગામી સમયમાં કરવાની થતી કામગીરી અંગે જરૂરી પ્લાનીગ માટે યુનિસેફ સંસ્થા નાં સહયોગ અંગે આભાર ની લાગણી વ્યક્ત કરેલ.

Click on a tab to select how you'd like to leave your comment

Add a Comment

Your email address will not be published. Required fields are marked *