Monthly Archive:: November 2014

Gov 2.0 Symposium

  તા. ૨૫-૧૧-૨૦૧૪ ના રોજ  હોટલ માઇલ સ્‍ટોન ખાતે માન. જીલ્‍લા વિકાસ અધિકારીશ્રીના અધ્‍યક્ષ સ્‍થાને ” Digital Governance in Development ” વિષય ઉપર Gov 2.0 Symposium  નું આયોજન કરવામાં આવેલ. આ Symposium માં જીલ્‍લા વિકાસ અધિકારીશ્રી ધ્‍વારા જીલ્‍લા પંચાયતના તમામ શાખાધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, …

Respected Ajay Bhadu Sir, Visit in Gunotsav at Khedbrahma

  ગુણોત્‍સવ કાર્યક્રમના અંતિમ દિવસે સાબરકાંઠા જીલ્‍લાના અંતરીયાળ એવા ખેડબ્રહમા તાલુકાની બાવળકાંઠીયા પ્રાથમિક શાળાના બાળકોનું મુખ્‍યમંત્રી કાર્યાલયના સચિવશ્રી, શ્રી અજય ભાદુ, આઇ.એ.એસ, સાહેબશ્રીએ મુલ્‍યાંકન કર્યું. શાળામાં ઉપસ્‍થિત વાલી અને શિક્ષકગણને સંબોધન કરતા સાહેબશ્રીએ જણાવેલ કે, ગ્રામ્‍ય વિસ્‍તારમાં શિક્ષણનો પાયો સુદ્રઢ કરવાનું કામ …

Hon. Health Commissioner Visit in Gunotsav Programme

  સમગ્રા રાજયમાં આરંભાયેલ ગુણોત્‍સવ કાર્યક્રમ અંતર્ગત તા. ૨૦-૧૧-૨૦૧૪ ના રોજ ઇડર તાલુકાના દિયોલી ગામ ખાતે રાજયના આરોગ્‍ય કમિશ્‍નરશ્રી, શ્રી જગદીશ  પ્રસાદ ગુપ્‍તા, આઇ.એ.એસ એ દિયોલી પ્રાથમિક શાળાના બાળકોનું સર્વગ્રાહી મુલ્‍યાંકન કરેલ સાથે જીલ્‍લા વિકાસ અધિકારીશ્રી નાગરાજન એમ. આઇ.એ.એસ, પણ ઉપસ્થિત રહેલ. …

Hon.Chief Secretary Visit in Gunotsav

સમગ્ર રાજયમાં ત્રિદીવસીય આરંભાયેલ ગુણોત્‍સવ કાર્યક્રમ અંતર્ગત તા. ૨૧-૧૧-૨૦૧૪ ના રોજ માનનીય ચિફ સેક્રેટરીશ્રી ગુજરાત રાજય,  શ્રી ડી. જે. પાંડીયન સાહેબશ્રીએ સાબરકાંઠા જીલ્‍લાના તલોદ તાલુકાના તાજપુર કેમ્‍પની પ્રાથમિક શાળાની  મુલાકાત લીધેલ. માનનીય ચિફ સેક્રેટરી સાહેબશ્રીએ શાળાના વર્ગખંડમાં વિધાર્થીઓના વાંચન, લેખન અને ગણનની …

APNA CSC PORTAL

ઇ-ગ્રામ વિશ્‍વ ગ્રામ પ્રોજેકટ અંતર્ગત ઇડર તાલુકાની ઉમેદ ગઢ ગ્રામ તથા વડાલી તાલુકાની દાંત્રોલી ગ્રામ પંચાયતના વી.સી.ઇ અપના સી.એસ.સી. પોર્ટલ ધ્‍વારા રાખેલ ખેડૂત રજીસ્‍ટ્રેશન પ્રતિયોગિતામાં ભારતમાં પહેલા ૫૦માં સ્‍થાન મેળવી સમ્રગ ગુજરાતમાં ફકત સાબરકાંઠાના વી.સી.ઇ. તરીકે તેમણે આ સ્‍થાન મેળવેલ છે. જે …

Saansad Aadarsh Gram Yojana Seminar

તા. ૧૪-૧૧-૨૦૧૪ ના રોજ સ્‍ટારસીટી, હિંમતનગર ખાતે માન. ગૃહ રાજયમંત્રીશ્રી રજનીકાંત પટેલ અને સાંસદશ્રી સાબરકાંઠા શ્રી દિપસિંહ રાઠોડ તેમજ જીલ્‍લા પંચાયત પ્રમુખશ્ર‍િ શ્રીમતિ હેમલતાબેન પટેલની ઉપસ્‍થિતીમાં સાબરકાંઠા જીલ્‍લાના સરપંચ તથા તલાટીશ્રીઓનો સંસદ આદર્શ ગ્રામ યોજના, સ્‍માર્ટ વિલેજ, સાફલ્‍યગાથા, મોબાઇલ ઇન્‍સ્‍પેકશન, વાઇફાઇ, અનુભવ …

Akodara First Digital Village in India

ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દશભાઇ મોદીએ લોકસભામાં તેમના પહેલા વકતવ્યવમાં દરેક ગામમાં ઇન્ટ્રનેટ સુવિધા ઉભી કરવાની વાત કરી હતી. ત્યાવર પછી ૧પમી ઓગસ્ટી-ર૦૧૪ ના રોજ લાલકીલ્લાધ ઉપરથી કરેલ પ્રવચનમાં પણ ભારતને !! Digital India !! બનાવવા માટે જન સમુદાયને આહવાન કરેલ હતું. …