Monthly Archive:: December 2014

જીલ્‍લાના ૨૯ હજારથી વધુ શ્ર‍મિકોને સહાય અર્પણ કરવામાં આવી….

    તા. ૨૫-૧૨-૨૦ ૧૪ ના રોજ એ.પી.એમ.સી. હિંમતનગર ખાતે શ્રમિક કલ્‍યાણ મેળાનું આયોજ કરવામાં આવેલ જેમાં સાબરકાંઠા અને અરવલ્‍લી જીલ્‍લાના ૨૯ હજારથી વધુ શ્રમિકોને માનનીય મંત્રીશ્રી અને સંસદીય સચિવશ્રીના હસ્‍તે સહાય અર્પણ કરવામાં આવેલ… આ મેળામાં શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર …

સાબરકાંઠા જીલ્‍લાનો એક અનોખો વિશ્‍વ વિક્રમ બે લાખથી વધુ નાગરિકોએ સ્‍વચ્‍છતાના શપથ ગ્રહણ કર્યા

સાબરકાંઠા જીલ્‍લાના મહા સ્‍વચ્‍છતા અભિયાનમાં બે લાખ ઉપરાંત નાગરિકોએ સ્‍વચ્‍છતાના શપથ લીધા… જીલ્‍લામાં મહાત્‍માગાંધી સ્‍વચ્‍છતા બ્રિગેડનું લોન્‍ચીંગ…. જન જન સ્‍વચ્‍છતા અભિયાનમાં જોડાઇ શકે તેવા ઉમદા હેતુસર માનનીય ગૃહ રાજયમંત્રીશ્રીના હસ્‍તે મોબાઇલ એપ્‍લીકેશન pledgeforindia.comનું લોન્‍ચીંગ… સ્‍વચ્‍છતાના સંદેશ આપતું કલેન્‍ડરનું લોન્‍ચીંગ….. મહાત્‍માગાંધીની પરોબંદરની પાવનભૂમીથી …

ખેડબ્રહમા ખાતે રવિકૃષિ‍ મહોત્‍સવ યોજાયો….

તા. ૨૧-૧૨-૨૦૧૪ ના રોજ ખેડુત સાબરકાંઠા જીલ્‍લાનો ખેડબ્રહમા, વિજયનગર અને પોશીના તાલુકાનો રવિ કૃષિ‍ મહોત્‍સવ, ખેડૂત તાલીમ કેન્‍દ્ર ખેડબ્રહમા ખાતે યોજાયો….. આ પ્રસંગે કૃષિ‍ અને સહકાર મંત્રીશ્રી બાબુભાઇ બોખરીયા અને અન્‍ન અને નાગરિક પુરવઠા બોર્ડના ચેરમેન ભૂપેન્‍દ્ર લાખાવાલા તથા અન્‍ય મહાનુભાવો ઉપસ્થિત …

તલોદ ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો…

               તા. ૨૦-૧૨-૨૦૧૪ ના રોજ તલોદ માર્કેટીંયાર્ડના પરિસરમાં પ્રાંતિજ અને તલોદ તાલુકાનો રવિ કૃષિ‍ મહોત્‍સવ આરોગ્‍ય રાજય મંત્રીશ્રી, શંકરભાઇ ચૌધરી તથા મકાન અને બાંધકામ બોર્ડના ચેરમેનશ્રી અનિલભાઇ પટેલ, જીલ્‍લા સાંસદશ્રી દિપસિંહજી રાઠોડ, કલેકટરશ્રી સાબરકાંઠા બંછાનિધી પાની …

૨૩ ડીસેમ્‍બરના રોજ યોજાનારર સ્‍વચ્‍છતા અભિયાન અંગેનું સ્‍વચ્‍છ સાબરકાંઠા અભિયાનનું શપથ ફોર્મ

સાબરકાંઠા જીલ્‍લામાં તારીખ ૨૩ ડીસેમ્‍બરના રોજ યોજાનાર સ્‍વચ્‍છતા મહા અભિયાનમાં ૧૮૪૩ કેન્‍દ્રો ઉપરથી ૬ લાખ નાગરીકો સ્‍વચ્‍છતાના શપથ ગ્રહણ કરી વિશ્‍વ વિક્રમને આંબશે…..

નવરચિત અરવલ્‍લી જીલ્‍લા પંચાયતનો શુભારંભ

          નવરચિત અરવલ્‍લી જીલ્‍લા પંચાયતનો શુભારંભ                          તા. ૧૯-૧૨-૨૦૧૪ ના રોજ મોડાસા ખાતે મદદનીશ ખેતી નિયામકશ્રી કચેરીના મકાનમાં નવરચિત અરવલ્‍લી જીલ્‍લાની જીલ્‍લા પંચાયત કચેરીનો શુભારંભ કરાયો. માનનીય જીલ્‍લા …

અરવલ્‍લીના આંગણે વિકાસ અવસર માનનીય મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે વિવિધ વિકાસ કામોના પ્રજાર્પણ-શુભારંભ

તા. ૧૮-૧૨-૨૦૧૪ ના રોજ મોડાસા ખાતે માનનીય મુખ્યશમંત્રીશ્રી શ્રીમતિ આનંદીબેન પટેલની ઉપસ્થિતીમાં રવિ કૃષિ‍ મહોત્સોવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં વિવિધ નવિન પ્રોજેકટો / કાર્યક્રમોનું ડીઝીટલ લોકાર્પણ કરવામાં આવેલ જીલ્લાડ પંચાયત સાબરકાંઠા અને જીલ્લા્ ગ્રામ વિકાસ એજન્સીજના સહયોગથી મેઢાસણ ગ્રામ પંચાયત ખાતે …