Monthly Archive:: January 2015

તાલુકા પંચાયત કચેરી પોશીનાનો શુભારંભ……

                 તારીખ ૨૬મી જાન્‍યુઆરી પ્રાજાસત્‍તાક દિવસના શુભ પર્વે માનનીય જીલ્‍લા વિકાસ અધિકારીશ્રી નાગરાજન અેમ (આઇ.એ.એસ) ના વરદ હસ્‍તે તાલુકા પંચાયત કચેરી પોશીનાનો શુભારંભ અને ડીજીટલ સેતુ પોશીના વાઇફાઇ સવિસનો લોકાપર્ણનો કાર્યક્રમ યોજાયો….. આ કાર્યક્રમમાં જીલ્‍લાના …

નવરચિત પોશીના તાલુકામાં ૬૬મા પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી….

         સાબરકાંઠા જિલ્લાયના નવરચિત પોશીના તાલુકામાં આજે ઉર્જા રાજય મંત્રીશ્રી ગોવિંદભાઇ પટેલની ઉપસ્થિીતમાં ૬૬માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ત્રિરંગો લહેરાવીને સલામી આપી કરી હતી. ત્યા૬ર બાદમંત્રીશ્રીએ પરેડનું પણ નિરીક્ષણ કર્યુ હતું. સાબરકાંઠા જિલ્લાની વિકાસની વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યુંર …

ગ્રીન મીની ડેટા સેન્‍ટર

જીલ્‍લા પંચાયત સાબરકાંઠાના નવિન ભવન ખાતે ભારતના માનનીય વડા પ્રધાનશ્રી અને ગુજરાત રાજયના માનનીય મુખ્‍ય મંત્રીશ્રીના E-Governance   અને M-Governance યુકત ગ્રામ સચિવાલયના સ્‍વપનને મૂતિમત્ર કરવાના ઉમદા પ્રયાસને જીલ્‍લાના ઉત્‍સાહી અને ટેકનોસેવી જીલ્‍લા  વિકાસ અધિકારીશ્રી એમ. નાગરાજન (આઇ.એ.એસ) ધ્‍વારા પરિપુર્ણ કરવાના પ્રથમ પગથીયા રૂપે …

India’s First Digital Village Akodara

ભારતનું સર્વ પ્રથમ ડિઝીટલ વિલેજ આકોદરા...                   ભારતના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્‍દ્ર મોદીના વરદ હસ્‍તે તા. ૦૨-૦૧-૨૦૧૫ ના રોજ મુંબઇ ડી.કે.સી ખાતે યોજાયેલ આઇ.સી.આઇ.સી. આઇ ગૃપના ૬૦ વર્ષ પુર્ણ થતાં તેમજ સાબરકાંઠા જીલ્‍લાના હિંમતનગર તાલુકાના …

India’s First Digital Village AKODARA

                           ભારતનું સર્વ પ્રથમ ડિઝીટલ વિલેજ ( Digital Village ) આકોદરા….           તા. ૩૦-૧૨-૨૦૧૪ ના રોજ હિંમતનગર તાલુકાના આકોદરા ગામ ખાતે આઇ.સી.આઇ.સી.આઇ બેંકના સી.ઇ.ઓ અને વિશ્‍વના …