Monthly Archive:: February 2015

સોલીડ લીકવીડ રીસોર્સ મેનેજમેનટ અને ઇન્દીરા આવાસ યોજના અંતર્ગંત વર્કશોપ

આજ રોજ તારીખ ૨૪/૦૨/૨૦૧૫ નારોજ હિંમતનગરની સ્ટાર સીટી ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી  શ્રીમતી શાન્તાાબેન પટેલની અધ્યાક્ષતામાં સોલીડ લીકવીડ રીસોર્સ મેનેજમેન્ટ અને ઇન્દીરા  આવાસ યોજનાના  કનવર્ઝન વિષય પર એક દિવસીય વર્કશોપ યોજાવામાં આવ્યો. આ સેમિનારમાં તામીલનાડુથી વિશેષ ઉપસ્થિત સી. શ્રીનિવાસને જણાવ્યું હતું કે, …

સ્વાઈન ફ્લુ સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવા ” અમૃત પેય ” આયુર્વેદિક ઉકાળો

                     આજ રોજ તા. ૨૩-૦૨-૨૦૧૫ ના રોજ જીલલ પંચાયત પરિષરમાં, જીલ્‍લા પંચાયત આયુર્વેદ અધિકારીશ્રીની કચેરી ધ્‍વારા હાલમાં ચાલી રહેલ સ્‍વાઇન ફલુ રોગચાળા અંતગત જીલ્‍લાના પ્રજાજનોમાં સ્‍વાઇન ફલુ સામે રોગ પ્રતિકારક શકિત વધારવા માટે …

ડીજીટલ મિડીયા અને ડીજીટલ લીટ્રેસી તાલીમ….

તા. ૧૨/૧૩ ફ્રેબુઆરી-૨૦૧૫ ના રોજ જીલ્‍લાના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ માટે ડીજીટલ મિડીયા અને ડીજીટલ લીટ્રેસીની તાલીમ રાખવામાં આવેલ. આ કાર્યક્રમ અંતર્ગત જીલ્‍લાના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓને સરકારશ્રીની વિવિધ વેબસાઇટનો ઉપયોગ કેવીરીતે કરવો તથા સોશીયલ મિડીયા જેવા કે, ફેસબુક, વોટસએપ, ટવીટર,વાયબર તથા અન્‍ય વેબસાઇટોનો સરકારી …

પોળો ઉત્‍સવ-૨૦૧૫ નો શુભારંભ

   માનનીય મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે તા. ૧૭-૦૨-૨૦૧૫ ના રોજ વિજયનગર તાલુકાના અભાપુર ખાતે પોળો ઉત્‍સવ-૨૦૧૫ નો શુભારંભ કરવામાં આવ્‍યો…             આ ઉત્‍સવમાં અભાપુર ખાતે તૈયાર કરવામાં આવેલ ટેન્‍ટસીટીનું ઉદધાટન  કરવામાં આવ્‍યું. સખીમંડળની બહેનોને પ્રવાસીઓ માટેની સાયકલ સખીમંડળોને અર્પણ કરવામાં આવી. વિજયનગરના પસંદ કરેલ …

ડેમાઇ ગ્રામ પંચાયત ધ્‍વારા જીલ્‍લાના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓનો સન્‍માન સમારોહ…

                તા. ૩૧-૦૧-૨૦૧૫ ના રોજ અરવલ્‍લી જીલ્‍લાની સ્‍માર્ટ ગ્રામ પંચાયત ડેમાઇ ખાતે સન્‍માન સમારોહ અને વાઇફાઇ સુવિધા લોકાર્પણ……. સમગ્રદેશ વિકાસની કેડી ઉપર ચાલી રહયો છે. દેશને ડીજીટલ બનાવવા આહવાહન થવા પમ્‍યુ છે ત્‍યારે અરવલ્‍લી જીલ્‍લાની …

૧૮મો ઇ-ગવર્ન્‍નસ નેશનલ કોન્‍ફરન્‍સ

           તા  ૩૦-૩૧ જાન્‍યુઆરી-૨૦૧૫ ના રોજ મહાત્‍મા મંદિર ગાંધીનગર ખાતે ઇ-ગવર્નન્‍સ કોન્‍ફરન્‍સનું  આયોજન કરવામાં આવેલ….                    આ કોન્‍ફરન્‍સમાં સમગ્ર દેશમાંથી વિવિધ કચેરીઓ અને સંસ્‍થાઓ ધ્‍વારા પ્રદર્શનમાં ભાગ લેવામાં આવેલ. સમગ્ર રાજયમાંથી …