Monthly Archive:: March 2015

એમ.ડી. એન.એચ.એમની સાબરકાંઠા જીલ્લાની મુલાકાત

તારીખ ૨૭-૦૩-૨૦૧૫ ના રોજ ડો. વિનોદ રાવ, એમ.ડી. એન.એચ.એમ શ્રી ગુજરાત રાજ્યએ સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના જુદા જુદા સ્થળોની મુલાકાત લીધી જેમાં (૧) પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હડીયોલ (૨) આંગણવાડી કેન્દ્ર હડીયોલ (૩) જીલ્લા પંચાયત હિમતનગર ખાતે આરોગ્ય કાર્યક્રમની ચર્ચા (૪)સામુહિક આરોગ્ય કેન્દ્ર …

રાષ્ટ્રીય કિશોર સ્વાસ્‍થ્‍ય કાર્યક્રમ

                       રાષ્‍ટ્રીય કિશોર સ્‍વાસ્‍થ્‍ય કાર્યક્રમના  અમલીકરણ માટે  સાબરકાંઠા જીલ્‍લાના તલોદ તાલુકાને પસંદ કરવામાં આવેલ છે. આ અંતર્ગત તા. ૨૪-૦૩-૨૦૧૫ ના રોજ જીલ્‍લા વિકાસ અધિકારીશ્રી નાગરાજન એમ (આઇ.એ.એસ) ના અધ્‍યક્ષ સ્‍થાને આરોગ્‍ય શાખાના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તથા ઇન્‍ડીયન ઇન્‍સટીટયુટ ઓફ પબ્‍લીક હેલ્‍થ મેનેજમેન્‍ટ, ગાંધીનગરના …

આંતરરાષ્ટ્રી ય વન દિવસ – ૨૧ માર્ચ

 વૃક્ષ વાવો, વૃક્ષ બચાવો આંતરરાષ્‍ટ્રીય વન દિવસ – ૨૧ માર્ચ         ર૧ માર્ચ આંતરરાષ્‍ટ્રીય વન દિવસે ગુજરાતના માનનીય મુખ્‍યમંત્રીશ્રી શ્રીમતિ આનંદીબેન પટેલએ બાયસેગ ધ્‍વારા  રાજયના પ્રજાજનોને વૃક્ષ, વૃક્ષારોપણ, વનનું મહત્‍વ, વન આઉષધિ, વન મંડળીના ભાઇઓ-બહેનોનું જીવન ધોરણ ઉંચુ લાવવું, ઘરમાં બાળકના જન્‍મ …

સીટીજન સેન્ટીક ડેટા મેનેજમેન્ટ વર્કશોપ

૧૬-૦૩-૨૦૧૫ ના રોજ જીલ્‍લા પંચાયત સાબરકાંઠા ખાતે માન. જીલ્‍લા વિકાસ અધિકારીશ્રી નાગરાજન એમ. (આઇ.એ.એસ) ના અધ્‍યક્ષ સ્‍થાને આરોગ્‍ય શાખા હેઠળ ચાલતી વિવિધ આરોગ્‍ય લક્ષી યોજનાઓ અંગે  યોજવામાં આવ્‍યો. વર્કશોપમાં  જુદા-જુદા વિભાગો ધ્‍વારા કરવામાં આવતાં રીપોટીંગ  સચોટ રહે તે માટે કરવાના થતાં પ્રયત્‍નો …

પોળો ઉત્‍સવ-૨૦૧૫નું ભ્‍વય સમાપન

આજ રોજ તા. ૧૫-૦૩-૨૦૧૫ ના રોજ સાબરકાંઠા જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા આરંભાયેલ પોળો મહોત્સમવ ૨૦૧૫નું ભવ્યમ સમાપન પ્રસંગે અનોખી MTB(માઉન્ટનીંગ ટ્રેકિગ બાઇક) રેસ સ્પર્ધા યોજાઈ હતી. આ સાયકલ રેસ સ્પર્ધાને જિલ્લા પ્રભારી સચિવ શ્રીમતી જયંતિ રવિ (આઇ.એ.એસ)એ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતું …

Cloud Computing in Rural Development

            સાબરકાંઠા જીલ્‍લા પંચાયત ધ્‍વારા આજ રોજ તા. ૦૨-૦૩-૨૦૧૫ ના રોજ હોટલ માઇલસ્‍ટોન ખાતે કલાઉડ કોમ્‍પીટીંગ ઇન રૂરલ ડેવલપમેન્‍ટ અંતર્ગત એકદિવસીય સેમીનાર યોજવામાં આવ્‍યો…                સાબરકાંઠા જીલ્‍લા પંચાયત ધ્‍વારા વિવિધ મોબાઇલ …