Monthly Archive:: April 2015

નવિન જીલ્‍લા પંચાયત ભવનમાં મંગલ પ્રવેશ

         તા. ૨૫-૦૪-૨૦૧૫ ના રોજ માનનીય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલની ઉપસ્થિતીમાં નવિન જીલ્‍લા પંચાયતમાં મંગલ પ્રવેશ અને ગ્રીની મીની ડેટા સેન્‍ટર તથા સ્‍ટુડીયો રૂમ તથા ગતીશીલ સાબરકાંઠા બુકનું વિમોચન કરવામાં આવ્‍યું.

ત્રિસ્તરીય પદાધિકારીશ્રીઓનું સંમેલન અને ગ્રીન મીની ડેટા સેન્ટ્રનું ઉદઘાટન.  

       તા. ૨૫-૦૪-૨૦૧૫ ના રોજ, જીલ્‍લા પંચાયત સાબરકાંઠાના નવિન ભવન ખાતે માનનીય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલના વરદ હસ્‍તે ગ્રીન મીની ડેટા સેન્‍ટર તથ સ્‍ટુડીયો રૂમનું લોકાર્પણ કરવામાં આવેલ.         સવારે ૦૯-૦૦ કલાકે જીલ્‍લા પંચાયતના નવિન ભવન ખાતે જીલ્‍લા પંચાયતના …

કૃષિ‍ મહોત્‍સવ-૨૦૧૫ જીલ્‍લા પંચાયત સીટ લક્ષ્‍મીપુરા

           કૃષિ‍ મહોત્‍સવ-૨૦૧૫ અંતર્ગત ખેડબ્રહમા તાલુકામાં જીલ્‍લા પંચાયત સીટ લક્ષ્‍મીપુરાનો કાર્યક્રમ શ્રી એચ.કે.પંડયા હાઇસ્‍કુલ ઉંચી ધનાલ ખાતે તા. ૨૨-૦૪-૨૦૧૫ અને તા. ૨૩-૦૪-૨૦૧૫ અમે બે દિવસનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં તા. ૨૨-૦૪-૨૦૧૫ ના રોજ મોટી સંખ્‍યામાં ખેડૂતો …

૧૧મા કૃષિ મહોત્સવ-૨૦૧૫નો અરવલ્લીથી રાજયવ્યાપીપ્રારંભ

૧૧મા કૃષિ મહોત્સવ-૨૦૧૫નો અરવલ્લીથી રાજયવ્યાપીપ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી શ્રીમતિ આનંદીબેન પટેલ. ઉત્તર ગુજરાતના સાત જિલ્લાઓના ધરતીપુત્રો- પશુપાલકોની વિશાળ ઉપસ્થિતિ, ઓર્ગેનિક ખેતી અપનાવનારા ધરતીપુત્રોને રાજયસરકાર વિશેષ પ્રોત્સાહન આપશે, સર્વાગી કૃષિક્રાંતિનો ગુજરાત પ્રયોગ-કૃષિ મહોત્સવ હવે ગુજરાત મોડેલ તરીકે દેશમાં સ્વીકારાયો છે. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના હરીત ક્રાંતિ …

સ્‍વાસ્‍થય સંવેદના સેના ટ્રેનીંગ ઓફ હેલ્‍થ વર્કર

         તા. ૧૬ એપ્ર‍િલ- ૨૦૧૫ થી સ્‍ટારસીટી, હિંમતનગર ખાતે હિંમતનગર અને પ્રાંતિજ તાલુકાના હેલ્‍થ વર્કર, મેડીકલ ઓફીસર, તાલુકા આઇ.ઇ.સી. ઓફીસર અને તાલુકા હેલ્‍થ વીઝીટરની સ્‍વાસ્‍થય સંવેદના સેનાની ટ્રેનીંગ યોજવામાં આવેલ.                   …

માતા યશોદા મોબાઇલ એપ્‍લીકેશન અંતર્ગત સેમીનાર…

                 આજ રોજ માતા યશોદા મોબાઇલ એપ્‍લીકેશન અંતર્ગત ૩૩૦ આંગણવાડી કાર્યકરોને તાલીમ તેમજ ડિજીટલ મિડીયા તાલીમ અંગેનો સેમીનાર ર્ડા. નલીનકાંત ગાંધી ટાઉન હોલ, હિંમતનગર ખાતે યોજાયો.                   …

ભારતરત્‍ન ર્ડા. બાબાસાહેબ આબેંડકરની ૧૨૫મી જન્‍મ જયંતિની ભવ્‍ય ઉજવણી…

           ભારતના બંધારણના ધડવૈયા ભારતરત્‍ન ર્ડા. બાબાસાહેબ આબેંડકરની ૧૨૫મી જન્‍મ જયંતિ સાબરકાંઠા જીલ્‍લાના મુખ્‍ય મથક ખાતે ભવ્‍ય રીતે ઉજવવામાં આવેલ. રાજયના સમાજીક અને ન્‍યાયઅધિકારી મંત્રીશ્રી શ્રી રમણલાલ વોરાના હસ્‍તે રૂા. ૯૫.૦૦ લાખના ખર્ચે નિમાર્ણ પામેલ આબેંડકર ભવનનું લોકાર્પણ …

પુસ્‍તક મેળો….

              તા. ૦૭-૦૪-૨૦૧૫ ના રોજ સાબરકાંઠા જીલ્‍લા પંચયતના નવિન ભવન ખાતે બે દિવસીય પુસ્‍તક મેળાનું આયોજન કરવામાં આવેલ. જીલ્‍લા પંચાયત પ્રમુખશ્રી શ્રીમતિ શાંતાબેન પટેલના વરદ હસ્‍તે આ પુસ્‍તક મેળો ખુલ્‍લો મુકાયેલ. આ પ્રસંગે જીલ્‍લા વિકાસ અધિકારીશ્રી …