Monthly Archive:: July 2015

સેન્‍ટ્રલ ગવર્નમેન્‍ટ રિક્રુટમેન્‍ટ સ્‍ટડી સેન્‍ટરના પ્રસારણ બાબત…

             સ્‍પીપામાં તારીખ ૦૧-૦૮-૨૦૧૫ ના રોજથી શરૂ થનાર સેન્‍ટ્રલ ગવર્નમેન્‍ટ રીક્રુટમેન્‍ટ સ્‍ટડી સેન્‍ટરના ઉદઘાટન સમારંભનું ઇ-ગ્રામ ધ્‍વારા પંચાયતોમાં પ્રસારણ કરવા બાબત…                તાજેતરમાં યુપીએસસી. ધ્‍વારા પ્રસિધ્‍ધ થયેલ પરિણામમાં સ્‍પીપાના  સફળ ઉમેદવારોનું …

સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા ત્રિ-વિધ કાર્યક્રમ યોજાયો…

સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા આજ રોજ હિંમતનગર તાલુકાના નલીનકાન્ત ગાંધી ટાઉન હોલ ખાતે પંચાયત પદાઘિકારીશ્રીઓ, સ્વાતંત્રય સેનાનીઓ અને શતાયુ નાગરિકોનો સન્માન સમારોહનો ત્રિ-વિધ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી રમણલાલ વોરા, નાણા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ તથા …

ઇડર તાલુકાના દરામલી ખાતે જન સેવા કેમ્‍પ યોજાયો…

ગુજરાતના માન. મુખ્‍યમંત્રીશ્રી  શ્રીમતિ આનંદીબને  પટેલ ધ્‍વારા વહીવટી તંત્રને ગતિશીલ બનાવવા અને સામાન્‍ય સેવાઓ લોકોના ઘર આંગણે મળી રહે તે હેતુસર જીલ્‍લા કલેકટરશ્રી, પી. સ્‍વરૂપ (આઇ.એ.એસ) અને જીલ્‍લા  વિકાસ અધિકારીશ્રી નાગરાજન એમ (આઇ.એ.એસ)એ ઇડર તાલુકાના દરામલી ગામે જનસેવા કેમ્‍પનું આયોજન  તા. ૧૭-૦૭-૨૦૧૫ …

નવરચિત પોશીના તાલુકા ખાતે નવજાત તથા બાળરોગ નિદાન કેમ્‍પ યોજાયો…

            નવ રચિત પોશીના તાલુકાના સામૂહિક આરોગ્‍ય કેન્‍દ ખાતે તા. ૧૬-૦૭-૨૦૧૫ ના રોજ નવજાત તથા બાળરોગ નિદાન અને વિકલાંગતા સર્ટીફીકેટ વિતરણ કેમ્‍પ યોજાયો.             આ કેમ્‍પમાં આશરે ૬૫૦ જેટલા પોશીના તથા આસપાસના …

ડીઝીટલ સેતુમાં સાબરકાંઠા જીલ્‍લા પંચાયતને MICA Award-2015

નવા ઔધોગિક સાહસિકોને પ્રોત્‍સાહન, પ્રેરણા અને રોકાણકારો ધ્‍વારા ઇચાઇ ઓર્ગેનાઇઝેશન અમલમાં આવેલ છે. જે અંતર્ગત સાબરકાંઠા જીલ્‍લા પંચાયતના જીલ્‍લા વિકાસ અધિકારીશ્રી નાગરાજન એમ, (IAS) ને ડીઝીટલ સેતુ પ્રોજેકટમાં સારી કામગીરી કરવા માટે ઇચાઇ તરફથી પાયોનિયર એવોર્ડ મળેલ. આ સમારંભમાં આરોગ્‍ય તથા આઇ.સી.ડી.એસ.ની …

ડીજીટલ સેતુ પ્રોજેકટ માટે સાબરકાંઠા જીલ્‍લા પંચાયતને ICT4SD એવોર્ડ

             ICT4SD અમદાવાદ ધ્‍વારા યોજાયેલ નોલેજ એકસ્‍ચેન્‍જ સેમીનારમાં ડીઝીટલ સેતુ પ્રોજેકટ માટે બેસ્‍ટ કોલોબ્રેશન-૨૦૧૫ માટે એવોર્ડ અને પ્રમાણપત્ર માન. મંત્રીશ્રી શ્રી ગોવિંદભાઇ પટેલ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિજ્ઞાન અને પ્રોધોગિકી ગુજરાત સરકારની ઉપસ્થિતીમાં મળેલ.