Monthly Archive:: January 2016

Innovatus 16

તા. ૨૭-૦૧-૨૦૧૬ ના રોજ જીલ્‍લા વિકાસ અધિકારીશ્રીએ સર્મથ કોલેજ ઓફ એન્‍જીનીંયરીગ અને ટેકનોલોજી સમર્થ કેમ્‍પસ ખાતે  આયોજીત ઇનોવેટર્સ-૧૬ નુ ઉદગાટન કરેલ           ઇનોવેટરર્સ-૧૬માં કોલેજના આયોજકો અને વિધાર્થીઓ ધ્‍વારા એન્‍જીનીંયરીંગ પ્રોજેકટ, એકઝીબીશન, ટેકનોલોજીકલ કવીઝ, પોસ્‍ટર પ્રેઝન્‍ટેશનનું સુંદર આયોજન કરાયેલ. નોન ટેકનીકલ ઇવેન્‍ટમાં પેપર …

સચિવશ્રી એન. શીવસૈલમ આઇ.એ.એસની સાબરકાંઠા જીલ્લાની મુલાકાત…

             તા. ૧૫-૦૧-૨૦૧૫ ના રોજ શ્રી એન. શીવસૈલમ આઇ.એ.એસ, અધિક સચિવશ્રી, ટેલીકોમ ભારત સરકારે ગુજરાત રાજય અને સાબરકાંઠા જીલ્‍લાની મુલાકાત લીધી તેઓશ્રીએ જીલ્‍લામાં ડીઝીટલ સેતુ પ્રોજેકટ અને માન. વડાપ્રધાનશ્રી નરેન્‍દભાઇ મોદીના ડીઝીટલ ઇન્‍ડીયાના સ્‍વપનને પરિપુર્ણ કરવા માટે જીલ્‍લામાં થઇ રહેલ ડીઝીટલ કામગીરીની …

સાબરકાંઠા જિલ્લાએ સૌ પ્રથમ ઇ-લર્નિંગની શરૂઆત

                  શિક્ષણ ક્ષેત્રે આવેલા આમૂલ પરીવર્તનની સાથે વિધાર્થીઓને પોતાની સૂઝને મોકળુ મેદાન મળી રહે તેવા શુભ આશયથી સાબરકાંઠા જિલ્લા પંચાયત ધ્વારા ઇનોવેશન લેબનું ઉદ્દધાટન કરવામાં આવ્યું હતું.               …

વિજયનગરના અભાપુર ખાતે પોળો ઉત્સવ-૨૦૧૬નો રંગારગ પ્રારંભ

        અરવલ્લીના ડુંગરમાળમાં હરિયાળી ટેકરીઓ અને આહ્‌લાદક પ્રાકૃતિક-ઐતિહાસિક વિરાસતનો આ અમૂલ્‍ય નજારો વિશ્વ પ્રવાસન આકર્ષણ કેન્‍દ્ર તરીકે વિકસે તેવો ધ્‍યેય સાથે આંરભાયેલા પોળો ઉત્‍સવ-૨૦૧૬ને સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી રમણલાલ વોરાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.        મંત્રી શ્રી રમણલાલ વોરાએ …

ખેડબ્રહ્માના પાટડીયા વર્ગ શાળાના બાળકોનું મુલ્યાંકન કરતાં માન. મંત્રીશ્રી રજનીકાંત પટેલ

                    ત્રિ-દિવસીય  ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત  મંત્રીશ્રીએ બાળકોના આંતરીક અને બાહ્ય મુલ્યાંકન કર્યા બાદ સાંજની ગ્રામસભામાં ગ્રામજનોને સંબોધતા કરતા મંત્રી શ્રી રજનીકાન્ત પટેલે જણાવ્યું હતું કે રાજય સરકાર ગુણવત્તા સભર શિક્ષણ આપવાની દિશામાં કામગીરી …

તલોદ તાલુકાની ગઢવાડ પ્રાથમિક શાળાનું મૂલ્યાંકન કરતા મુખ્યામંત્રીશ્રીના સચિવશ્રી

                             રાજય સરકારશ્રી દ્રારા આજથી શરૂ થયેલા રાજય વ્‍યાપી ગુણોત્‍સવ કાર્યક્રમના ભાગરૂપે તલોદ તાલુકાની અંતરિયાળ વિસ્‍તારમાં આવેલી ગઢવાડ પ્રાથમિક શાળાના બાહ્ય મૂલ્‍યાંકલન માટે આવી પહોંચેલા મુખ્‍યમંત્રીશ્રી અને માહિતી વિભાગના …

પોળો ઉત્સવ-૨૦૧૬

                 અરવલ્લીની ગિરીકંદરાઓ અને હરીયાળી ટેકરીઓના નયનરમ્ય ગોદમાં આવેલા તેમજ પ્રાકૃતિક-ઐતિહાસિક વિરાસતના અમૂલ્ય નજારાને વિશ્વ ફલક પર લઇ જવાના શુભ આશયથી વર્ષ-૨૦૧૫થી પોળો ઉત્સવનો પ્રારંભ કરાયો હતો.            કુદરતના આ અમૂલખ વારસાને વધુ લોકભોગ્ય બને …

મેનેજીગ ડાયરેક્ટરશ્રી યુ.જી.વી.સી.એલ. શ્રીની સાબરકાંઠા જીલ્‍લા પંચાયતની મુલાકત

મેનેજીગ ડાયરેક્ટરશ્રી યુ.જી.વી.સી.એલ. શ્રી અનુપમ તા.૧ જાન્યુઆરી ના રોજ જીલ્લા પંચાયત ની મુલાકાત લીધી. માન. વડાપ્રધાનશ્રીના ડીજીટલ ઇન્‍ડીયાના સ્વપન ને પરિપૂર્ણ કરવાના પ્રયતનોને સાબરકાંઠા જીલ્લા પંચાયત દ્વારા મૂર્તિમંત કરીને, મોબાઇલ ઇનસ્‍પેકશન, સ્‍વાસ્‍થય સંવેદના સેના, માતા યશોદા, ઇ-શિક્ષક મોબાઇલ એપ્‍લીકેશન તથા ગ્રીન મીનીડેટા …

માન. મંત્રીશ્રી પંચાયતની સાબરકાંઠા જીલ્‍લાની મુલાકાત

જયંતીભાઈ કવાડિયા માન. મંત્રીશ્રી પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ  વિકાસ વિભાગએ જીલ્લા પંચાયતની મુલાકાત લીધી. તા. ૩૧ ડીસેમ્બરના રોજ હિંમતનગર ખાતે યોજાયેલ રવિ કૃષિ મહોતસવ માં ઉપસ્થિત માન. મંત્રીશ્રીએ કૃષિ મહોત્‍સવક પૂર્ણ થયા બાદ સાબરકાંઠા  જીલ્લા પંચાયતની મુલાકાત લીધી હતી. તેઓએ ગ્રીન મીનીડેટા …