Monthly Archive:: March 2016

સાબરકાંઠા જીલ્લાના આરોગ્યકર્મીઓની કાર્યશાળા યોજાઇ

              સાબરકાંઠા જિલ્લા પંચાયતના આરોગ્ય શાખા ધ્વારા આરોગ્યકર્મીઓનો સન્માન સમારોહ અને એક દિવસીય કાર્યશાળા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ કુંપાવતની અધ્યક્ષતામાં હિંમતનગરના સહકાર હોલ ખાતે યોજાયો હતો.                   …

સ્વાભિમાની સાબરકાંઠાની શરૂઆત

             સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સાબરકાંઠા જીલ્લાા પંચાયત ધ્વારા સ્વાભિમાની સાબરકાંઠા મિશન અંતગત તા. ૧૯-૦૩-૨૦૧૬ ના રોજ વડાલી તાલુકાને ઓ.ડી.એફ (Open Definition Free ) ખુલ્લામાં મળ ત્યાગ મુકત તાલુકો બનાવવાનું નકકી કરવામાં આવેલ છે. આ સંદર્ભે જીલ્લા …

!! સવાપુર ગ્રામ સખી સંઘ સંચાલીત !! સેનીટરી માર્ટ

              ગ્રામીણ ગરીબ કુટુંબોના સર્વાગીય વિકાસ માટે સંગઠન એ મહત્વનો અભિગમ છે. જેના આધાર પર સમગ્ર ભારત દેશમાં તેના મજબૂતીકરણ માટે ખુબજ ભાર મુકવામાં આવ્યો છે. ખાસ કરીને ગામડાની ગરીબ મહીલાઓ આર્થીક, સામાજિક, શૈક્ષાણિક તેમજ આરોગ્ય …

વિજયનગરની પોળો ટેન્ટ સીટી ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સેમિનાર યોજાયો.

             કુદરતની અફાટ સુંદરતા  ધરાવતા અને નૈસર્ગિક સૌદર્યથી ભરપુર એવા સાબરકાંઠા જિલ્લાના વિજયનગરની પોળો ટેન્ટ સીટી ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સમગ્ર રાજયના જિલ્લા વિકાસ અધિકારીઓનો પરીસંવાદ રાજયના પંચાયત મંત્રીશ્રી જયંતિભાઇ કવાડીયાની અધ્યક્ષતામાં યોજાયો હતો.     …