Monthly Archive:: May 2016

સાંસદશ્રી દિપસિંહજી રાઠોડના અધ્‍યક્ષ સ્‍થાને ડી.એલ.વી.એમ.સી.ની બેઠક યોજાઇ.

         આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ ધ્‍વારા સરકીટ હાઉસ હિંમતનગર ખાતે જીલ્‍લા સાંસદશ્રી દિપસિંહજી રાઠોડના અધ્‍યક્ષ સ્‍થાને ડી.એલ.વી.એમ.સીની બેઠક યોજાઇ.          આ બેઠકમાં આરોગ્‍ય, કુટુંબ કલ્‍યાણ, માતૃ બાળ કલ્‍યાણ, બાળ આરોગ્‍ય રસીકરણ, માતૃ બાળ કલ્‍યાણની વિવિધ …

બાલ અમૃતમનું લોકાર્પણ અને મિશન શકિતનો શુભારંભ…

                 આબેંડકર ભવન, હિંમતનગર ખાતે તા. ૨૮-૦૫-૨૦૧૬ ના રોજ શ્રી રણછોડભાઇ દેસાઇ માન. સંસદીય સચિવશ્રીની અધ્‍યક્ષતામાં કુપોષણ મુકત ગુજરાત મહા અભિયાન અંતર્ગત બાલ અમૃતમનું લોકાર્પણ અને મિશન શકિતનો શુભારંભનો કાર્યક્રમ યોજાયો.         …

ગતિશીલ ગુજરાત

              ગતિશીલ ગુજરાત અંતર્ગત માન. મુખ્‍યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ ૧૫૧ દિવસનો ર૫૧ લક્ષાંકો સિધ્‍ધ કરવા સારૂ વહીવટી તંત્ર ગ્રામ સચિવાલય બનીને ગ્રામજનોના સ્‍વાસ્‍થય, સુખાકારી, સ્‍વચ્‍છતા, ગ્રામ વિકાસ, ખેતી, પશુપાલન, સિંચાઇ, આઇ.સી.ડી.એસ, ગ્રામ વિકાસ એજન્‍સી જેવા સરકારના જુદા …

સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે જિલ્લાકક્ષાનો કૃષિ મહોત્સવ યોજાયો

                સમગ્ર રાજય વ્યાપી આરંભાયેલા કૃષિ મહોત્સવ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે દ્રિતીય ચરણનો જિલ્લાકક્ષાનો કૃષિ મહોત્સવ જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ (આઇ.એ.એસ) ની ઉપસ્થિતિમાં યોજાયો હતો.                 …

મહામહિમ રાજયપાલશ્રીની જીલ્‍લાની મુલાકાત….

              સાબરકાંઠા જીલ્‍લા વિકાસ અધિકારીશ્રી હર્ષ જે. વ્‍યાસ, આઇ.એ.એસ ધ્‍વારા મહામહિમ રાજયપાલશ્રીનું પુષ્‍પગુચ્‍છથી સરકીટ હાઉસ હિંમતનગર ખાતે ઉષ્‍માભર્યુ સ્‍વાગત કરેલ. ત્‍યાર બાદ મહામહિમ રાજયપાલશ્રી કાર્યક્રમ સ્‍થળે જવા માટે રવાના થયેલ.                      સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના રાવોલ ગામે માનનીય ગવર્નરશ્રી ઓમ પ્રકાશ કોહલીની …

હિંમતનગર તાલુકા પંચાયત કચેરીનો જુની જીલ્‍લા પંચાયત ખાતે શુભારંભ

           સાબરકાંઠા જીલ્‍લા પંચાયત કચેરીનું નવિન ભવન, બાયપાસ રોડ, મોતીપુરા ખાતે કાર્યરત થતાં જુની જીલ્‍લા પંચાયત ભવનમાં હાલમાં ટાવર ચોક હિંમતનગર ખાતે કાર્યરત તાલુકા પંચાયત કચેરીને જુની જીલ્‍લા પંચાયત ભવનમાં તા. ૧૯-૦૫-૨૦૧૬ થી કાર્યરત કરવામાં આવેલ છે.   …

જીલ્‍લા વિકાસ અધિકારીશ્રીનો વિદાય તથા સત્‍કાર સમારંભ

સાબરકાંઠા જીલ્‍લા વિકાસ અધિકારીશ્રી, નાગરાજન એમ. સાહેબનો વિદાય સમારંભ તથા નવિન નિમણુંક પામેલ જીલ્‍લા વિકાસ અધિકારીશ્રી એચ. જે. વ્‍યાસ સાહેબનો આવકાર સમારંભ.             તા. ૧૦-૦૫-૨૦૧૬ ના રોજ સ્‍ટારસીટી, હિંમતનગર ખાતે સાબરકાંઠા જીલ્‍લામાં છેલ્‍લા ત્રણ વર્ષથી જીલ્‍લા વિકાસ …