Monthly Archive:: June 2016

વિશ્વ યોગ દિવસની ઉજવણી

             યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા ધ્વારા મળેલી એક અમૂલ્ય ભેટ છે. યોગનો અભ્યાસ મન અને શરીર, વિચાર અને કર્મ, આત્મસંયમ અને પુર્ણતાની એકાત્મતા તથા માનવ તેમજ પ્રકૃતિની વચ્ચે સંવાિદતા સ્થાપિત કરે છે. તથા તે આરોગ્ય અને …

તલોદ તાલુકાની મોતેસરી ગામે શાળા પ્રવેશોત્‍સવ યોજાયો.

સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારના ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશેાત્સવનો આરંભ થયો છે. સાબરકાંઠાના તલોદ તાલુકાના મોતેસરી ગામની પ્રાથમિક શાળાના વિઘાર્થીઓની પ્રવેશવિઘિ ર્ડા.ટી નટરાજન (આઇ.એ.એસ) સેક્રેટરી ટુ ગર્વમેન્‍ટ ફાઇનાન્‍સ ડીપાર્ટમેન્‍ટના વરદ હસ્‍તે સંપન્ન થઇ હતી. આ પ્રસંગે સેક્રેટરીશ્રીએ પ્રાસંગિક ઉદબોદનમાં રાજય …

પડાપાટ પ્રાથમિક શાળા ખાતે કાયદા મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો

          સાબરકાંઠા જિલ્લામાં આજથી ગ્રામ્ય વિસ્તારના ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશેાત્સવનો આરંભ થયો છે. સાબરકાંઠાના અંતરિયાળ પોશીના તાલુકાના પડાપાટ ગામની પ્રાથમિક શાળામાં ઘોરણ-૧ અને શ્રી પારસ હાઇસ્કૂલ, લાંબડીયામાં ઘોરણ-૯ના વિઘાર્થીઓની પ્રવેશવિઘિ કાયદો અને ન્યાયતંત્રના મંત્રીશ્રી પ્રદિપસિંહ …

ગ્રામ્‍યકક્ષાએ લોકસંવાદ સેતુ કાર્યક્રમ યોજાયો…

                     ગતિશીલ ગુજરાત-૨૦૧૬ ૧૫૧ દિવસ, ૨૫૧ નિર્ધાર અંતર્ગત ગ્રામ્‍યકક્ષાએ લોકસંવાદ સેતુ કાર્યક્રમ અંતર્ગત વડાલી તાલુકાના અંતરીયાળ દાંત્રોલી અને રહેડા ગામે જીલ્‍લા પંચાયત પ્રમુખશ્રી રાજેન્‍દ્રસિંહ કુંપાવત અને જીલ્‍લા વિકાસ અધિકારીશ્રી હર્ષ જે. વ્‍યાસ (આઇ.એ.એસ) …