Monthly Archive:: September 2016

પ્રાંતકક્ષાના ગરીબ કલ્‍યાણ મેળાની ઉજવણી…

          સાબરકાંઠા જિલ્લાના હિમતનગરના માર્કેટ યાર્ડ ખાતે પ્રાંતિજ, તલોદ અને હિંમતનગર તાલુકાના પ્રાંતકક્ષાના ગરીબ કલ્યાણ મેળાને જિલ્લાના પ્રભારી અને વાહન વ્યહવાર મંત્રી શ્રી વલ્લભભાઇ કાકડીયાએ દિપ પ્રાગટય કરી ખુલ્લો મુક્યો હતો જેમાં ત્રણ તાલુકાના ૧,૮૬૪ લાભર્થીઓને રૂ. ૩૩૫.૨૮ …

સન્માનીય રાજયપાલ શ્રી ઓ.પી.કોહલીની ઉપસ્થિતમાં ત્રિદશાબ્દી મહોત્સવની ઉજવણી કાાર્યક્રમ યોજાયો..

                હિંમતનગરના ટાઉનહોલ ખાતે આયોજીત દિવયાંગજનોને શૈક્ષણિક સાધન કિટસ વિતરણ કાર્યક્રમ તથા સેવારત કર્મીઓનો સન્માન સમારોહમાં સહભાગી લોકોને ઉદ્દબોધન કરાતા સન્માનીય રાજયપાલ શ્રી ઓમ પ્રકાશ કોહલીએ જણાવ્યું હતું કે, જે લોકો દિવ્યાંગજન નથી તેવા લોકોને સામાન્યંગ કે સામાન્યજન કહી શકાય, પરંતુ દિવ્યાંગજન …

સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)…..

        સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત જીલ્લા પ્રભારી સચિવશ્રી શ્રીમતી જયંતીએસ. રવિ (આઈ.એ.એસ.)ની અધ્યક્ષતામાં ખેડબ્રહ્મા અને પોશીના તાલુકામાં ઝાંઝવા પણાઈ, દેલવાડા, ગણેર અને છોછર ખાતે આંગણવાડી તથા શૌચાલયનાં કામોનાં ખાતમુહૂર્ત તેમજ વૃક્ષારોપણના વિવિધ કાર્યકમ યોજાયા. ઝાંઝવા પણાઈ અને દેલવાડા …

સ્‍પોર્ટસ હોસ્ટેલ તથા ટેનીસકોર્ટનો ઉદઘાટન કાર્યકમ યોજાયો…

       ૨૦- સપ્ટેમ્બર-૨૦૧૬ ના રોજ રમતગમત સંકુલ હિમતનગર ખાતે ૬ કરોડનાં ખર્ચે નિર્માણ પામેલ સ્‍પોર્ટસ હોસ્ટેલ તથા ટેનીસકોર્ટનો ઉદઘાટન કાર્યકમ યોજાયો.              ગુજરાત વિધાનસભાના માન. અધ્યક્ષશ્રી રમણલાલ વોર અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનાં રાજ્યકક્ષાના …

વિકાસ કમિશ્‍નરશ્રીની જીલ્‍લાની મુલાકાત

ઇ-ગ્રામથી વિશ્વ ગ્રામને જોડવામાં આવશે                કેન્દ્રના પંચાયત વિભાગના સેક્રેટરી શ્રી જે. એસ. માથુર (આઇ.એ.એસ) તથા રાજયના વિકાસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ (આઇ.એ.એસ)એ સાબરકાંઠા જિલ્લાના પુસંરી અને આકોદરા ગામની મુલાકાત લઇ ડિઝીટલ ક્રાંતિ કરેલા પ્રગતિની સમીક્ષા …