Monthly Archive:: November 2016

હિમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે જન ઔષધિ સ્ટોર ખુલ્લો મુકાયો.

                 રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ધ્વારા અમદાવાદથી સમગ્ર રાજયના ગરીબ અને જરૂરીયાતમંદ દર્દીઓને સારી ગુણવત્તાની તથા વ્યાજબી ભાવે  દવાઓ ઉપલબ્ધ થાય તે માટે દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોરને  ખુલ્લા મુકવામાં આવ્યા છે         જે …