Monthly Archive:: January 2017

જિલ્લાપંચાયત સાબરકાંઠા ખાતે ૬૮ મો પ્રજાસતાક પર્વ ઉજવાયો.

જીલ્લા પંચાયત સાબરકાંઠા ખાતે જીલ્લા પંચાયત નાં ઉપપ્રમુખશ્રી નેતાભાઈ સોલંકી ની અધ્યક્ષતામાં ૬૮ માં પ્રજાસત્તાક પર્વની તિરંગો લહેરાવી સલામી આપી ઉમંગ ઉલાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી પ્રસંગે તાલુકા શાળા હિમતનગર નાં બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવેલ. આ …

ઇડર ખાતેે પ્રગતિ સેતુ કાર્યક્રમ યોજાયો….

રાજયના વહીવટમાં પારદર્શિતા વઘે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોનોો ઝડપી ઉકેલ માટે રાજય સરકાર ધ્વારા પ્રાંતકક્ષાએ પ્રગતિ સેતુ કાર્યક્રમ યોજવાનો નિર્ણય કરેલ છે. જે અંતર્ગત આજે  તા. ર૦-૦૧-ર૦૧૭ ના રોજ વિધાનસભાના અધ્યક્ષ શ્રી રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં ઇડરની આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ ખાતે પ્રગતિ …

ખેડૂત ભાઈઓ માટે ટેકાનાં ભાવ થી તુવેરની ખરીદી ની યોજના અંતર્ગત ઇડર ખાતેના સેન્ટરનાં ઉદઘાટન સામારોહ

તા- ૧૭ જાન્યુઆરી નાં રોજ એ.પી.એમ.સી. ઇડર ખાતે ગુજરાત વિધાન સભા નાં અદ્ય્ક્ષ નાં વરદ હસ્તે જીલ્લા નાં ખેડૂત ભાઈઓ માટે ટેકાનાં ભાવ થી તુવેરની ખરીદી ની યોજના અંતર્ગત ઇડર ખાતેના સેન્ટરનાં ઉદઘાટન નો સામારોહ યોજાયો. આ પ્રસંગે અધ્યક્ષ શ્રીએ ઉપસ્થિત સર્વેને …

ગુણોતસ્વ -૭ દરમિયાન મોયદ તા- પ્રાંતિજ…..

ગુણોતસ્વ -૭ દરમિયાન મોયદ તા- પ્રાંતિજ ખાતે સેક્રેટરી શ્રી, સેક્રેટરી ઓફ ચીફ મીનીસ્ટર શ્રી, અશ્વિનીકુમાર એસ. એ પ્રાથમિક શાળા માં બાળકો નાં લેખન. ગણન અને વાચન નું મુલ્યાંકન કરેલ. આ સમયે સાબરકાંઠા જલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ IAS એ પણ મોયદ શાળા …

ગુણોતસવ -૭ દરમ્યાન રાસલોડ, તા- પ્રાંતિજ…

                 ગુણોતસવ -૭ દરમ્યાન રાસલોડ, તા- પ્રાંતિજ ખાતે ની તક્ષશિલા આશ્રમ શાળા ખાતે સોશ્યિલ જસ્ટીસ એન્ડ એમ્પાવર ડીપાર્ટમેન્ટ નાં પ્રિન્સીપલ સેક્રેટરી શ્રી કમલ દયાની એ શાળા નાં બાળકો નાં વાંચન, લેખન અને ગણન સાથે શાળાના …

પોળો ઉત્‍સવ-૨૦૧૭નો શુભારંભ….

           અરવલ્લીની ડુંગરમાળમાં હરિયાળી ટેકરીઓ અને આહ્‌લાદક પ્રાકૃતિક-ઐતિહાસિક વિરાસતનો આ અમૂલ્‍ય નજારો વિશ્વ પ્રવાસન આકર્ષણ કેન્‍દ્ર તરીકે વિકસે તેવા ધ્‍યેય સાથે આરંભાયેલા પોળો ઉત્‍સવ-૨૦૧૭ને વિધાનસભાના અધ્યક્ષ શ્રી રમણલાલ વોરાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.         …