Monthly Archive:: February 2017

માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે યાત્રી ભવન-ભોજનાલયનું ઉદઘાટન….

               મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે ભારતમાં દેવીશકિતની પૂજા થાય છે. દેશમાં મા અંબા-દુર્ગા માતા-સંતોષી માતા જેવી અનેક દેવીઓ કૂળદેવી તરીકે પૂજાય છે. સાથે સાથે આસૂરી શકિતના વિધ્વંશ માટે દેવીશકિતની પૂજા કરાય છે, એ અર્થમાં …

સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ અંગે જીલ્‍લાના અધિકારી કર્મચારીશ્રીઓની તાલીમ…

આગામી તા. ૧ર, ૧૮ અને ૧૯ ફેબ્રુઆરી- ર૦૧૭ ના રોજ યોજાનાર તલાટી કમ મંત્રી, મલ્‍ટી પર્પઝ હેલ્‍થ વર્કર, ગ્રામ સેવક, જુનીયર કલાર્ક અને ફીમેલ હેલ્‍થ વર્કર જેવા જીલ્‍લા પંચાયત હસ્‍તકના વર્ગ-૩ ના સંવર્ગોની જાહેર સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓ માટે જીલ્‍લાના વર્ગ-૧ થી વર્ગ-૩ સુધીના …

તાલીમ કેન્દ્ર , ખેડબ્રહ્મા ખાતે સંમેલન-વ-કૃષિ પ્રદર્શનનું આયોજન

ખેડૂત તાલીમ કેન્દ્ર અને આત્મા પ્રોજકેટ, સાબરકાંઠા નાં સંયુક્ત ઉપક્રમે ૨૭- ૨૮ જાન્યુઆરી નાં રોજ જીલ્લાનાં ખેડૂતોને કૃષિ અને સંલગ્ન ક્ષેત્રે આધુનિક ટેકનોલોજી અંગેનું અધતન માર્ગદર્શન મળી રહે તેવા શુભ આશય થી ખેડૂત તાલીમ કેન્દ્ર , ખેડબ્રહ્મા ખાતે સંમેલન-વ-કૃષિ પ્રદર્શન નું આયોજન …

હિંમતનગર તાલુકાનો પ્રગતિસેતુ કાર્યક્રમ યોજાયો..

રાજયના સરકાર ધ્વારા તાલુકાકક્ષાએ પ્રગતિ સેતુ કાર્યક્રમનું સુચારૂ આયોજન કર્યુ છે. જઅંતર્ગત આજે હિંમતનગર તાલુકાના ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડાની ઉપસ્થિતિમાં હિંમતનગરટાઉન હોલ ખાતે જિલ્લા કલેટરશ્રીની અધ્યક્ષતામાં પ્રગતિ સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે, રાજય સરકારે અમ્લીકૃત અનેકવિધ લોકોપયોગી યોજનાઓ પ્રવૃતિઓ …