Monthly Archive:: March 2017

રાજયની આંકડાકીય પ્રણાલી અંગે કાર્યશીબીર યોજાઇ

              સાબરકાંઠા જીલ્લા પંચાયત સભાખંડ ખાતે રાજ્યની આંકડાકીય પ્રણાલી અંગે જીલ્લા – તાલુકાના અધિકારી- કર્માચારીઓ માટેનો એક દિવસ નો વર્કશોપ યોજાયો. જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ (આઈ.એ.એસ)નાં પ્રેરણા અને માર્ગદર્શન અનુસાર આંકડાકીય પ્રણાલી સાથે સંકળાયેલ વિવિધ …

આઈ.ઈ.સી. વાનનું લોકાર્પણ

જીલ્લાના અંતરિયાળ પોશીના અને ખેડબ્રહ્મા તાલુકામાં ૦ થી ૫ વર્ષ સુધીના બાળકોને રોગ પ્રતિકારક રસીકરણ કાર્યક્રમ ની જન જાગૃતિ વધારવાના ઉમદા હેતુસર યુનિસેફ દ્વારા સાબરકાંઠા જિલ્લાને આઈ.ઈ.સી. વાન આપવામાં આવેલ છે. જીલ્લા પંચાયત પ્રમુખશ્રી, જીલ્લા આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી ,જીલ્લા વિકાસ અધિકારીશ્રી ,જીલ્લા …

જીલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઇ

ગ્રામીણ જીવન માં વર્ષોથી પશુપાલન એક અતિ મહત્વના વ્યવસાય તરીકે સ્વીકાર્ય છે. ખેતી અને પશુપાલન એકબીજાના પુરક વ્યવસાય તરીકે ગ્રામ્ય જીવન ની આર્થિક જીવાદોરી સમાન છે. ગ્રામીણ પશુપાલકો ને પશુપાલન અંગે માર્ગદર્શિત કરવા ખેડબ્રહ્મા ખાતે સાબરકાંઠા જીલ્લા પંચાયત અને પશુ દવાખાના ખેડબ્રહ્માનાં …

જીલ્લા વિકાસ અધિકારીશ્રીની આંગણવાડી કેન્‍દ્રની મુલાકત

જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ (આઈ.એ.એસ) દ્વારા તાજેતર માં આંગણવાડી ખાતે ચાલતા ઘનિષ્ઠ પોષણ અભિયાન કાર્યક્રમ અંતર્ગત જીલ્લાનાં અંતરિયાળ પોશીના નાં મીઠીવેડી ગામની આંગણવાડી ની ઓચિંતી મુલાકાત લીધી. જ્યાં તેઓશ્રીએ કાર્યકર તથા તેડાગર બહેન ને વધુ સારી કામગીરી બાબતે જરૂરી સુચના આપેલ. …

સ્ટેક હોલ્ડર કન્સલ્ટેશ ન વર્કશોપ યોજાયો

          સમગ્ર ગુજરાત માં સર્વ પ્રથમ વખત સ્ટ્રેટેજી પ્લાનીગ ફોર ઓ.ડી.એફ સસ્ટેનીબીલીટી અંતર્ગત યુનિસેફ દ્વારા હિમતનગર ખાતે સ્ટેક હોલ્ડર કન્સલ્ટેશ ન વર્કશોપ ઓન સોશોયલ એન્ડ બિહેવિયર ચેન્જ કોમ્યુનિકેશન નું આયોજન કરવામાં આવેલ. જેમાં ડી.આર.ડી.એ નાં એસ.બી.એમ. નાં અધિકારી …

નવીન સરપંચશ્રીઓને તાલીમ આપવાનો કાર્યક્રમ યોજાયો.

      આજ રોજ તારીખ ૨૧-માર્ચ ૨૦૧૭ નાં રોજ સ્વામિનારાયણ મંદિર કાંકણોલ ખાતે સાબરકાંઠા જીલ્લા પંચાયત દ્વારા ડિસે- ૨૦૧૬ માં ગ્રામ પંચાયત ની ચુંટણી માં ચૂંટાયેલા હિમતનગર,તલોદ અને પ્રાંતિજ તાલુકાના નવીન સરપંચશ્રીઓને તાલીમ આપવાનો કાર્યક્રમ યોજાયો. આ તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત જીલ્લા …

હિમતનગર ખાતે આયુષ અવેરનેસ કેમ્પ યોજાયો

        નિયામક શ્રી ભારતીય તબીબી અને હોમિયોપેથીની કચેરી ગાંધીનગરનાં માર્ગદર્શન અને જીલ્લા આર્યુવેદિક અધિકારીશ્રી સાબરકાંઠા દ્વારા તા ૧૬-માર્ચ નાં રોજ કેશવ પાર્ટી પ્લોટ, હિમતનગર ખાતે આયુષ અવેરનેસ કેમ્પ યોજાયો. કેમ્પ માં ઉપસ્થિત જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ (આઈ.એ.એસ.) એ …