Monthly Archive:: April 2017

CERTIFICATE OF ACHIEVEMENT

રાજભવન ગાંધીનગર ખાતે  મહામહીમ રાજ્યપાલશ્રીના વરદ હસ્તે ખુલ્લામાં શૌચમુકત જિલ્લાઓને પ્રમાણપત્ર એનાયત કરવાનો વિશેષ કાર્યક્રમ યોજાવામાં આવેલ જેમાં અભિનવ સંબંધ કાર્યશાળા સંદર્ભે તા- ૧૩-એપ્રિલ નારોજ રાજભવન ખાતે માન.રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલીની વિશેષ ઉપસ્થિતિમાં સાત જીલ્લાના જીલ્લા વિકાસ અધિકારીશ્રીઓને સન્માનિત કરવાનો સમારંભ યોજવામાંંઆવેલ. આ કાર્યશાળામાં જીલ્લામાં …

હિંમતનગર ખાતે ડીજીધન મેલો યોજાયો.

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ધ્વારા કાળાનાણા અને ભષ્ટ્રાચાર ડામવા ડીજીટલ પેમેન્ટને ઉતેજન આપવા ડીજીટલ ઇન્ડીયા અંતર્ગત ડીજીટલ પેમેન્ટ અંગેનો ડિજીધન મેલો હિંમતનગરના ટાઉનહોલ ખાતે યોજાયો હતો. ડો. બાબા સાહેબ આંબેડકર જન્‍મજયંતિ નિમિતે ‘‘૧૦૦ ડિજીધન મેલા ’’ની ઉજવણીનું દીપ પ્રગટાવી ઉદઘાટન કર્યા …

C-DOT નવી દિલ્હીની ટીમ ધ્‍વારા જીલ્‍લાની મુલાાત…

તા- ૧૨ એપ્રિલ નાં રોજ C-DOT નવી દિલ્હીની ટીમ શ્રી એ. ભટ્ટાચાર્ય ની આગેવાની હેઠળ જીલ્લા ની મુલાકાતે આવેલ. સહુપ્રથમ જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસ (આઈ.એ.એસ) ની મુલાકાત લઈને જીલ્લા પંચાયત દ્વારા ડીજીટલ સેતુ પ્રોજકેટ અંતર્ગત ૬૫ ગ્રામ પંચાયત માં આપવામાં આવતી …

સાબરકાંઠા જિલ્લામાં દ્રિતીય તબક્કાના સેવાસેતુનો પ્રારંભ

સામાન્ય નાગરીકોના પ્રશ્નોના ત્વરીત નિરકારણ માટે પ્રતિબધ્ધ રાજય સરકાર ધ્વારા સેવા સેતુના દ્રિતીય તબક્કાનાસમગ્ર રાજ્યવ્યાપી આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પિલુદ્રા ખાતેથી વાહન વ્યવહાર અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી વલ્લભભાઇ કાકડીયાના હસ્તે સેવાસેતુ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં …