Monthly Archive:: May 2017

માન. મુખ્‍યમંત્રીશ્રીની સાબરકાંઠા જીલ્‍લાની મુલાકાત….

            તા ૨૫-૫-૨૦૧૭ નાં રોજ ઇડર ખાતે યોજાયેલ ભવ્ય કાર્યક્રમ માં રાજ્યના માન મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ના વરદ હસ્તે કુલ ૨૦૭.૪૧ કરોડના કામોના લોકાર્પણ અને ૩૨૬.૦૬ કરોડના કામોના કામોની જાહેરાત કરવામાં આવી.જેમાં ઇડર- વડાલી ખેડબ્રહ્મા શહેરી વિસ્તાર …

સાબરકાંઠા – અરવલ્લી જિલ્લાનોં સંયુક્ત કૃષિ મહોત્સવ હિંમતનગર ખાતે યોજાયો..

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રમણલાલ વોરાએ જણાવ્યું છે કે, કૃષિ મહોત્‍સવનો અર્થપૂર્ણ લાભ ખેડૂતોને મળ્યો છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે અને અર્થતંત્રને વેગવાન બનાવવા માટે કૃષિ મહત્‍વનું માધ્‍યમ છે ત્‍યારે કૃષિ વિકાસના પગલે દેશનો વિકાસ ઝડપથી થશે એમ તેમણે ઉમેર્યું હતું. …

ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના હિમતનગરનાં નવીન મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો……

શ્રી બાબુભાઈ બોખીરીયા માન. મંત્રીશ્રી ગુજરાત રાજ્ય પાણી પુરવઠા તથા પશુપાલન અને શ્રી વલ્લભભાઇ કાકડીયા, માન. મંત્રીશ્રી વાહન વ્યવહાર ની પ્રેરક ઉપસ્થિતિ માં ૮-મેં નાં રોજ મહેતાપુરા, હિમતનગર ખાતે ઘનિષ્ઠ પશુસુધારણા યોજના નાં નવીન મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે રાજ્ય પશુપાલન …