Monthly Archive:: June 2017

હિંમતનગર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિની ઉજવણી કરાઇ

             આતરરાષ્ટ્રીય યોગ દિની સમગ્ર વિશ્વમાં ૨૧ જૂનના રોજ ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં પણ હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.     …

હિંમતનગર ખાતે યોગ પ્રશિક્ષણ શિબિરનો પ્રારંભ

          સમગ્ર વિશ્વમાં ૨૧ જૂનને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં પણ યોગ દિનની ઉજવણી સંદર્ભે યોગ પ્રશિક્ષણ શિબિરનો હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો છે.           …

શાળા પ્રવેશોત્સિવ તૃતિય દિવસ

            આજ રોજ તા.૧૦-૦૬-૨૦૧૭ નાં રોજ શ્રી, એ.ડી. ચુડાસામા, ડી.આઈ.જી.પી. પંચમહાલ ગોધરા રેન્જએ વિજયનગર તાલુકાની બિલડીયા પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહીને ધોરણ-૧ નાં બાળકોને શાળામાં પ્રવેશ અપાવેલ. આ સમયે જીલ્લા વિકાસ અધીકારીશ્રી હર્ષ વ્યાસ (આઈ.એ.એસ) પણ ઉપસ્થિત …

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન શ્રી અસિત વોરાના હસ્તે દલાની મુવાડી શાળામાં શાળા પ્રવેશોત્‍સવ યોજાયો

શાળા પ્રવેશોત્સવ-૨૦૧૭ પ્રાંતિજની બાલીસણા  અને દલાની મુવાડી શાળાના બાળકોનું ચેરમેન અસિત વોરાએ નામાકંન કરાવ્યું.   સમગ્ર રાજય વ્યાપી આરંભાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાની દલાની મુવાડી અને બાલીસણા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના …

મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમારની શાળા પ્રવેશોત્‍સવ અંતર્ગત પ્રાંતિજ તાલુકાની મુલાકાત..

મુખ્‍યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમારે જણાવ્‍યું કે, રાજ્યના બાળકો ભવિષ્‍યના શ્રેષ્‍ઠ નાગરિક બને અને કોઇપણ બાળક શિક્ષણથી વંચિત રહી ન જાય તેની વિશેષ ચિંતા રાજ્ય સરકારે કરી છે. સચિવ શ્રી અશ્વિનીકુમારે આજથી શરૂ થયેલ રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્‍સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૧૭ અંતર્ગત સાબરકાંઠા જિલ્‍લાના …