Monthly Archive:: July 2017

સાબરકાંઠા જિલ્લાના પાલ દઢવાવ ખાતે વીરાંજલી વનનું લોકાર્પણ

.રૂા.૧.૪૧ કરોડના ખર્ચે નવનિર્મિત પી.એચ.સી. સબ સેન્ટરનું લોકાર્પણઃ ૧૪૮૦ બીટ ગાર્ડને નિમણૂંક પત્રો અપાયા            મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ૬૮માં વન મહોત્સવનો રાજ્ય પ્રારંભ કરાવતા જાહેર કર્યું કે, ગુજરાતમાં દસ કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ રાજ્ય સરકાર સાકાર કરશે. …