અ.ન.

યોજના નું નામ

નિર્મળ ગુજરાત  – ર૦૦૭

યોજના કયારે શરૂ થઈ સને.-ર૦૦૭
યોજનાનો હેતુ જાહેર જનતાના જીવનમાં સ્વચ્છતાના અભાવે તથા તેને લગતી ન્યુનતમ સુવિધાના અભાવે થતા રોગોમાંથી ગ્રામ્યજનો મુકત બને તથા તેઓના જીવન ધોરણમાં સુધારો થાય તે હેતથી પ્રકળતિના અગત્યના ધટક જેવાકે જળ જમીન વસ્તુ ની જાળવણી સારૂ સંવર્ધન કરવું આપણી સૌની પ્રાથમિક ફરજ હોઈ નાણાંકીય વર્ષ ર૦૦૭-૦૮ વર્ષ દરમ્યાન ગ્રામ્ય વિસ્તારમાં કરવાની થતી સ્વચ્છતા લક્ષી કામગીરીનુ આયોજન કરવામાં આવેલ છે.
યોજના વિશે (માહિતી) નિર્મળ ગુજરાત-૦૭ યોજના હેઠળ સરકારી ખાનગી કચેરીઓની સાફ  સફાઈ, રંગરોગાન કરાવવુ, ગ્રામ કક્ષાએ સફાઈ સારૂ સફાઈના સાધનો ફાળવવા, એપીએલ કેટેગરીવાળા કુટુંબોના શૌચાલય
કામગીરી વિગેરે કામગીરીનો સમાવેશ થાય છે.
યોજનાનો લાભ કોને મળી પ્રત્યેક ગામ માટે સદરહુ ગ્રાન્ટનો ઉપયોગ ૧૦૦% ઉપયોગ પ્રથમ તબકકે શકે અને તેના માટે કોને અન્ય હેતુ માટે ખર્ચ ન કરતાં માત્ર એપીએલ કેટેગરીવાળા કુટુંબોના મળવું તે વિગત દર્શાવો. શૌચાલય બનાવવા સારૂ કરવાનો થાય છે. ત્યારબાદ બચત રહેતો આ ગ્રાન્ટ નો ઉપયોગ પંચાયત વિભાગના તા.ર૪/૪/૦૭ ના ઠરાવમાં દર્શાવેલ કાર્યક્રમો માટે કરી શકાશે.
યોજનાના લાભાર્થી માટે એપીએલ કેટેગરી વાળા કુટુબોને શૌચાલય બનાવવા આ ગ્રાન્ટનો ની લાયકાત ઉપયોગ કરવાનો થાય છે.