District Panchayat Archive

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સંકલ્પથી સિધ્ધિ કાર્યક્રમ યોજાયો

             સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કાંકણોલ સ્વામી નારાયણ મંદિર ખાતે વાહન વ્યવહાર અને જીલ્લા પ્રભારી મંત્રીશ્રી વલ્લભભાઇ કાકડીયાની અધ્યક્ષતામાં પંચાયતીરાજ સંસ્થાઓના પ્રતિનિધીઓનું  “સંકલ્પ થી સિદ્ધિ” વિઝન -૨૦૨૨ જીલ્લા કક્ષાનું સંમેલન યોજાયું.              જીલ્લા …

સાબરકાંઠા જિલ્લામાં “મા નર્મદા મહોત્સવ”નો પ્રારંભ

               સમગ્ર રાજ્યવ્યાપી આરંભાયેલા આજથી નર્મદા મહોત્સવનો સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ટીંબાકંપા ખાતેથી પ્રારંભ કરાયો હતો. નર્મદા રથને સાસંદ શ્રી દિપસિંહ રાઠોડે લીલી ઝંડી પ્રસ્થાન કરાવ્યું હતું.                   …

કર્મયોગી કર્મચારીશ્રીઓનો વયનિવૃતિ કાર્યક્રમ

                જીલ્લા પંચાયત કચેરી ખાતે ફરજ બજાવતા શ્રી મહેશભાઈ સંઘવી અને ભુપેન્દ્રસિંહ દેવડા ને તા ૩૧-૮-૧૭ નાં રોજ વય નિવૃત થતા જીલ્લા વિકાસ અધિકારીશ્રી, નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી,શાખા અધિકારીશ્રીઓ અને સાથી કર્મચારીઓ એ વિદાયમાન આપેલ. …

સાબરકાંઠા જિલ્લામાં કલા મહાકુંભનો પ્રારંભ

બાળકોમાં રહેલી કુદરતની કળાને ઉજાગર કરવાનું કામ કલા મહાકુંભથી કરાયો – મંત્રી શ્રી વલ્લભભાઇ કાકડીયા                      ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર આયોજીત અને સાબરકાંઠા જિલ્લા વહિવટીતંત્ર તેમજ જિલ્લા …

સાબરકાંઠા જિલ્લામાં ત્રીજા તબક્કાના સેવા સેતુ કેમ્પનો પ્રારંભ

  ઇડરના વસઇ ખાતે સેવા સેતુ કેમ્પ યોજાયો.               પ્રજાના પ્રશ્નોનો ઘર આંગણેજ નિકાલ આવે તે હેતુથી રાજય સરકાર ધ્વારા આરંભાયેલ સેવા સેતુ કેમ્પને ખૂબ સારો પ્રતિસાદ મળી રહેલ છે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ત્રીજા તબક્કાનો …

કટ્ટી(કડોલી), તા- હિમતનગર ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિબીર યોજાઈ.

              કટ્ટી(કડોલી), તા- હિમતનગર ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિબીર યોજાઈ. આ પ્રસંગે ઉપસ્થિત હિમતનગર ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા એ પશુપાલકોને સરકારશ્રીની યોજનાઓથી માહિતગાર રહેવા તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુપાલન કરવાથી દૂધ ઉત્પાદનમાં વધારો મેળવી શકાય તે માટે આ પ્રકારની …

આરોગ્ય કેમ્પ અને આયુર્વેદિક ઉકાળા નું વિતરણ

અંબાજી પદયાત્રાળુઓ માટે આરોગ્ય શાખા દ્વારા પ્રાથમિક સારવાર મળી રહે તેવા ઉમદા હેતુસર વિસામા ઉપર આરોગ્ય કેમ્પ અને આયુર્વેદિક ઉકાળા નું વિતરણની કામગીરી શરુ કરવામાં આવેલ. આજરોજ જીલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજેન્દ્રસિંહ કુંપાવત નાં વરદહસ્તે આરોગ્ય કેમ્પ નું ઉદઘાટન કરવામાં આવેલ.  

ઇડરના રતનપુર ખાતે “ન્યૂ ઇન્ડીયા મંથન-સંકલ્પ સે સિધ્ધિ” અંતર્ગત કૃષિ શિબિર યોજાઇ

             કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખેડબ્રહ્મા અને આત્મા પ્રોજેક્ટ સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે ન્યૂ ઇન્ડીયા મંથન-સંકલ્પ સે સિધ્ધિ કાર્યક્રમ અંતર્ગત ઇડરના રતનપુર ગામે કૃષિ શિબિર વિધાનસભાના અધ્યક્ષ શ્રી રમણલાલ વોરાની ઉપસ્થિતિમાં યોજાઇ. પ્રાસંગિક ઉદ્દબોધન કરતા અધ્યક્ષ શ્રી રમણલાલ વોરાએ …

“ ખુલ્લે મેં શૌચ સે આઝાદી “ સપ્તાહ ઉજવણી

              સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત તા ૧૫-ઓગસ્ટ થી ૨૧ ઓગસ્ટ સુધી “ ખુલ્લે મેં શૌચ સે આઝાદી “ સપ્તાહ ઉજવણી નાં ભાગ રૂપે તા ૨૧ ઓગસ્ટ થી ૨૫ ઓગસ્ટ સુધી જીલ્લામાં “સ્વચ્છતા રથ“ દ્વારા સ્વચ્છતા …

તલોદ ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિબીર યોજાઈ

           ટીમ્બા કમ્પા, તા- તલોદ ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિબીર યોજાઈ. આ શિબિર માં જીલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષ વ્યાસેપશુપાલક બહેનો ને સંબોધતા જણાવ્યું કે પશુપાલન દ્વારા ગ્રામીણ પરિવારોમાં આર્થિક ઉન્નતિ લાવી શકાયીછે. આપણા જીલ્લાના મહેનતુ અને ઉત્સાહી પશુપાલકો …