StartUP Sabarkantha Archive

!!સ્ટાર્ટઅપ સાબરકાંઠા!!

          સાબરકાંઠા જીલ્લા વહીવટી તંત્ર ધ્વારા જીલ્લાટના ખંતીલા ઉધોગ સાહસિકોને વિકાસ માટેનું એક પ્લેકટફોર્મ મળી રહે તે હેતુથી !!સ્ટાર્ટઅપ સાબરકાંઠા!! નું આયોજન કરેલ છે. જે અંતર્ગત સાબરકાંઠાના વિવિધ ઉધોગ સહસિકોને પોતાના વિચારો અને નવતર અભિગમો રજુ કરવા માટેનો …