અનુશ્રવણ તળાવ 

           આ વિભાગ હેઠળ કુલ ૧૧૪૧ તળાવો આવેલ છે. આ તળાવોથી આજુબાજુ આવેલ કુવાના પાણીના તળ ઉંચા આવે છે જેનાથી ખેડુતોને પરોક્ષ રીતે સિંચાઈનો લાભ મળી રહે છે. આ ઉપરાંત સદરહુ તળાવોથી પશુ-પક્ષીઓને પણ લાભ મળી રહે છે તદ્દઉપરાંત આ તળાવોનો ઉપયોગ શિંગોડીના વાવેતર તેમજ મત્સય ઉછેર માટે આપવામાં આવે છે. જેનાથી આર્થિક રીતે પછાત વર્ગના લોકોને આજીવિકા મળી રહે છે. અને હરાજીથી આપવાના કારણે સરકારશ્રીને પણ નાણાંકીય આવક થાય છે. ઉપરોક્ત તળાવ સુધારણા મરામત અને નિભાવણીની કામગીરી કરવામાં આવે છે.